+91 9428194175
info@gadhkelavanimandal.org
Home About US Staff Detail Student corner Facility Rules Donation Contact
Wel Come To Gadh Kelvani Mandal
શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ  આપનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ સંચાલિત વિવિધ સંકુલ ગુણવત્તાસભર શિક્ષણ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિમંડળો, રમત-ગમત તેમજ વિદ્યાર્થી પરિવહન હેતુ ટ્રસ્ટ દ્વારા નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે.અમારી સંસ્થા પાલનપુર તાલુકાની ખુબજ નામાંકીતસંકુલો માંની એક છે. અમારી શાળા ધોરણ 1 થી ધોરણ 12 સૂધીનાં વર્ગો ચલાવે છે. અમારી સંસ્થા ધોરણ – 10 અને 12 નું ઉજ્જવળ પરિણામ લાવીને જિલ્લામાં ટોપ-ટેન માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. કિશોરાવસ્થામાં બાળક સભાનતા સાથે પ્રવૃત્તિમાં જોડાય છે. જે તે વિષયમાં દરેક મુદ્દાને ઉત્તમ રીતે સમજાવવા માટે એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી વિધાર્થીઓ વિષય-જ્ઞાનને સરળતાથી આત્મસાત કરી શકે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષાય તેમજ તેમની સર્જનાત્મકતાને વેગ મળે તેવા અમારા પ્રયત્ન છે.

શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ

LATEST NEWS

2/12/2016 9:51:58 AM

શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ સંચાલિત શાળા સંકુલમાં વિવિધ સંકુલના બાંધકામ માટે જરૂરિયાત હોવાથી દાતાશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે,

6/1/2016 3:24:52 AM

એસ.એસ.સી. માર્ચ-૨૦૧૬ નું શાળાનું પરિણામ ૬૨.૦૦%... એચ.એસ.સી. માર્ચ-૨૦૧૬ નું શાળાનું પરિણામ જેમાં કોમર્સ પ્રવાહમાં ૯૦.૦૦% અને આર્ટસ પ્રવાહમાં ૬૫.૦૦% આવેલ છે.

11/21/2016 7:00:32 AM

ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સેમ-૩ (તારીખ :- ૨૧-૧૧-૨૦૧૬) નું પરિણામ :- શાળાનું પરિણામ (૮૭.૫૦%) (૧) ભરસાડીયા કિરણ (૯૭.૨૯ PR) (૨) જહાલીયા જીતેન્દ્ર (૯૧.૬૦ PR) (૩) ગોઠી અક્ષય (૯૦.૯૪ PR)

View our events calendar
school programm
એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) માર્ચ-૨૦૧૬ નું. પરિણામ
Read More
શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ સંચાલિત શ્રી ગઢ કેળવણી મંડળ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ, ગઢમાં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ ચાલુ થઇ ગયેલ છે.
Read More
એસ.એસ.સી. માર્ચ-૨૦૧૬ નું. પરિણામ
Read More

શ્રી ગઢ કેળવણી મંડળ, ગઢ એ પ્રિ.પ્રાથમિક,પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગો ધરાવતું શિક્ષણ સંકુલોનું સંચાલન કરે છે. જે ગઢ તેમજ તેની આસપાસ વિસ્તારના લોકો નો શૈક્ષણિક સપનાઓને સાકાર કરનારું આ શિક્ષણ સંકુલ અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ સાથે કાર્યરત છે.

શ્રી. ન.લ.ઝવેરી સાર્વજનિક હાઇસ્કુલ,ગઢ
જીલ્લો : બનાસકાંઠા
સંપર્ક - ૦૯૪૨૮૧૯૪૧૭૫
ઓફીસ - ૦૨૭૪૨- ૨૨૨૨૩૨
ઈમૈલ - info@gadhkelavanimandal.org
વેબસાઈટ - http://gadhkelavanimandal.org/
Copyright 2016 © gadhkelavanimandal.org | Designed & Developed By :: Sunshine Web Solutions free web counter